Release Notes

  • Advance Forwarding System
  • AI will write your forwarding letter
  • Save important templates for multiple time use
  • Improved layout and text editor

  • Teachers view and change students passwords
  • Principal view and change teachers and students passwords
  • Principal add students in external exams

  • અગત્યની Quick link ને PIN કરી શકશે
  • શાળા એકાઉન્ટમાંથી announcement કરી મોકલી શકશે
  • આચાર્ય વિદ્યાર્થીઓના જન્મ દિવસે શુભેચ્છા Like મોકલી શકશે
  • વિદ્યાર્થીઓની માહિતી સરળતાથી મોબાઈલથી જોઈ શકશે
  • વિદ્યાર્થીઓને વિવિધ category મુજબ filter કરી શકશે (ex. ધોરણ, જાતિ, બેંક વગેરે)
  • વિદ્યાર્થીઓની માહિતી excel માં ડાઉનલોડ કરી શકશે
  • શિક્ષક એકાઉન્ટમાંથી પણ વિદ્યાર્થીની જે તે ધોરણની માહિતી excel માં ડાઉનલોડ કરી શકશે
  • શિક્ષક એકાઉન્ટમાંથી વિદ્યાર્થીઓની માહિતી મોબાઈલમાંથી સરળતાથી જોઈ શકાશે
  • વિદ્યાર્થી એકાઉન્ટ NMMSની વધુ Quiz add કરેલ છે

  • સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થી add કરી શકાશે. (teachers account)
  • વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશે.
  • વિદ્યાર્થીઓ માટે advanced quiz system
  • એક જ Quiz દરેક વખતે અલગ અલગ પ્રશ્ન આવશે (રેન્ડમ પ્રશ્નો)
  • Game mode : વિદ્યાર્થીઓ 100 જેટલા મેડલ અને points મેળવી શકશે.
  • અઘરા પ્રશ્નો બુકમાર્ક કરી તે શિક્ષક પાસે શીખી શકશે.
  • Quiz નાં અંતે સાચા જવાબ અને સમજુતી બતાવશે.

  • Student Accounts
  • વિદ્યાર્થી તેમના વર્ગખંડના મિત્રોના જન્મદિવસ જોઈ શકશે અને તેમને શુભેચ્છા Cake Like મોકલી શકશે
  • વિદ્યાર્થી તેમની શાળામાં હાજરી જોઈ શકશે.
  • વિદ્યાર્થીને સોપેલ હોમવર્ક જોઈ શકશે અને જે હોમવર્ક પૂરું કર્યું અને બાકી છે તે બંને જોવા મળશે.
  • વિદ્યાર્થીઓને મળેલ સિદ્ધિઓ તેમાં જોઈ શકશે.
  • વિદ્યાર્થીઓને મોકલેલ Announcements જોઈ શકશે.
  • શાળામાં ક્યારે રજા છે તે રજાનું લિસ્ટ જોઈ શકશે.

  • Teachers Accounts update
  • Enhanced Dashboard
  • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના વિદ્યાર્થીઓની પસંદગી
  • વિદ્યાર્થીના પાસવર્ડ view અને અપડેટ
  • વિદ્યાર્થીની રજા approval
  • વર્ગખંડ ટાઈમ ટેબલ add કરી શકશે.

  • વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મેનેજ (એક pdf માં વિદ્યાર્થી અને વાલીના 5 થી વધુ પ્રકારના ડોક્યુમેન્ટની માહિતી)

  • શાળા છોડી ગયેલ વિદ્યાર્થીઓની યાદી

  • પાઠ્યપુસ્તક વિતરણ પહોંચ

  • FLN મેનેજમેન્ટ
  • FLN ધોરણ મુજબ રીપોર્ટ
  • FLN ધોરણ અને શાળા મુજબ તારીજ

  • શૈક્ષણિક વર્ષ મેનેજમેન્ટ
  • માસિક સરાસરી પત્રક
  • વિદ્યાલક્ષ્મી બોન્ડ
  • વિદ્યાર્થીઓને વર્ગ બઢતી

  • હાજરી વિજેતા
  • હાજરી વિજેતા વિદ્યાર્થીના ફોટો સાથેના કાર્ડ (4 ડીઝાઈનમાં)
  • હાજરી વિજેતા કાર્ડ Whatsapp સ્ટેટસ અને ગ્રુપમાં ડાયરેક્ટ share
  • હાજરી વિજેતાઓને અભિનંદન મેસેજ Whatsapp અને Text message દ્વારા
  • સતત ગેરહાજર વિધાર્થીઓનું લિસ્ટ
  • સતત ગેરહાજર સ્થગિત કરવાના રોજકામ પત્રકો
  • સતત ગેરહાજર મેસેજ (Whatsapp અને Text message) તેમજ કોલ
  • હાજરી એનાલિસિસ ચાર્ટ ડેશબોર્ડ વિઝાર્ડ
  • શિક્ષકો માટે Quick links વિઝાર્ડ

  • Student I Card in multiple designs
  • રોલ નંબર Arrangement

  • ગ્રાન્ટ મેનેજમેન્ટ
  • Multiple Account Manage
  • ઓડીટમાં ઉપયોગી તમામ પત્રકો(પરિશિષ્ટ-9,પરિશિષ્ટ-10,પરિશિષ્ટ-12,ગ્રાન્ટ રજીસ્ટર, ખાતાવહી, બીલ રજીસ્ટર, ચેક રજીસ્ટર, રોજમેળ)
  • ગ્રાન્ટ ડેશબોર્ડ
  • Quick link મેઈન ડેશબોર્ડ વિઝાર્ડ

  • માર્ક સ્લીપ(એકમ કસોટી અને સત્રાંત પરીક્ષા માટે)
  • રચનાત્મક મૂલ્યાંકન પત્રક(1 અને 3 ટ્રાય બંને પ્રકારનું)
  • પ્રવેશ ફોર્મ
  • બોનાફાઈડ સર્ટીફીકેટ
  • હાજરી સ્ટેટસ (ધોરણ મુજબ શાળા એકાઉન્ટ અને તારીખ મુજબ શિક્ષક એકાઉન્ટમાં)

  • ઓનલાઈન હાજરી
  • Filled હાજરી પત્રક
  • MDM ના તમામ પત્રકો
  • MDM રજીસ્ટર
  • Teachers Account
  • વર્ગશિક્ષક ગોઠવણી

  • Attendance register(હાજરી પત્રક)
  • Birthday widget
  • Summary widget(તારીજ)
  • Calendar widget

  • Student details
  • Teachers details
  • Manage inward(આવક રજીસ્ટર)
  • Manage outward(જાવક રજીસ્ટર)
  • General register(જી.આર.)